અનાથ બાળ ચિમ્પાન્ઝિનો નાથ બન્યો પાયલોટ - Sandesh
NIFTY 10,565.30 +39.10  |  SENSEX 34,427.29 +95.61  |  USD 65.7900 +0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • અનાથ બાળ ચિમ્પાન્ઝિનો નાથ બન્યો પાયલોટ

અનાથ બાળ ચિમ્પાન્ઝિનો નાથ બન્યો પાયલોટ

 | 4:54 pm IST

Every rescue is an effort from a lot of people from different organisations who work together to save lives. It is a beautiful moment to see the result of everybody's implication, in this case we save the life of Mussa. You can also be part of this team effort! You can contribute to Mussa's rehabilitation by donating in our website: www.lwiroprimates.org or directly in the "donate" button on Facebook. Thanks so much! You are a very important part of our team ❤️

Posted by Lwiro Primates on Wednesday, February 28, 2018

હેલિકોપ્ટરમાં પાયલોટ સાથે લાડ લડાવતાં ચિમ્પાન્ઝિનાં બચ્ચાએ અન્ય મુસાફરો પણ દિલ જીતી લીધા છે. આ ચિમ્પાન્ઝીના આ બચ્ચાને ઉગારી લઈ હેલિકોપ્ટરમાં સુરક્ષિત સ્થળે રવાના કરાઈ રહ્યું હતું ત્યારનો આ વીડિયો વાયરલ થયો છે. વીડિયો ભારે ધૂમ મચાવી રહ્યું છે.

વિરુંગા નેશનલ પાર્કમાં આ ચિમ્પાન્ઝીનું આખું પરિવાર મરી ગયું હતું અને તે એકલું પડી ગયું હતું. આથી તેને અન્યત્ર લઈ જવામાં આવી રહ્યું હતું.