ક્રોંગ્રેસના નેતા અને એજન્ટ વચ્ચે નાટકીય બેઠક: રેશ્મા પટેલ - Sandesh
NIFTY 10,360.40 -18.00  |  SENSEX 33,703.59 +-71.07  |  USD 64.7900 +0.58
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • ક્રોંગ્રેસના નેતા અને એજન્ટ વચ્ચે નાટકીય બેઠક: રેશ્મા પટેલ

ક્રોંગ્રેસના નેતા અને એજન્ટ વચ્ચે નાટકીય બેઠક: રેશ્મા પટેલ

 | 6:24 pm IST

PAAS અને કોંગ્રેસ વચ્ચેની બેઠક મામલે ભાજપી નેતા રેશ્મા પટેલે અનેક નિવેદનો આપ્યા હતા. રેશ્માએ જણાવ્યુ હતુ કે, કેટલાક પાટીદારો સમાજને ગુમરાહ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ સાથે રેશ્માએ વધુમાં જણાવ્યુ હતુ કે, કોંગ્રેસના નેતા અને એજન્ટો વચ્ચે નાટકીય બેઠકો થઇ રહી છે. જો કે કોંગ્રેસ જાતિવાદનું ઝેર ફેલાવીને સત્તાના સ્વપ્ના સેવી રહ્યું હોવાનો આરોપ પણ રેશ્મા પટેલે લગાવ્યો છે.