Rhea Chakraborty breaks down in new video released by her team
  • Home
  • Featured
  • સુશાંત કેસમાં નામ ઉછળ્યા પછી પહેલી વખત રિયાએ વીડિયો શેર કરીને કહ્યું કે…

સુશાંત કેસમાં નામ ઉછળ્યા પછી પહેલી વખત રિયાએ વીડિયો શેર કરીને કહ્યું કે…

 | 6:31 pm IST

રિયા ચક્રવર્તી અત્યારે સુશાંત કેસમાં સૌથી મોટી કૌભાંડી તરીકે ઉભરી આવી છે. અભિનેત્રી પર હાલમાં અલગ અલગ પ્રકારના આક્ષેપો નાંખવામાં આવી રહ્યા છે. ત્યારે હવે રિયાએ પહેલી વખત કંઈક પ્રતિક્રિયા આપી છે અને એ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.

રિયાએ આ વીડિયોમાં કહ્યું છે કે, સત્યમેવ જયતે. ઇલેક્ટ્રોનિક મીડિયામાં મારા વિશે ભયાનક વાતો કહેવામાં આવી હોવા છતાં મને ન્યાય વ્યવસ્થા પર પૂરો ભરોસો છે. સત્યમેવ જયતે. રિયા આ વીડિયોમાં એકદમ ઈમોશનલ જોવા મળી રહી છે. રડતાં રડતાં આ વીડિયો અપલોડ કરીને રિયાએ સોશિયલ મીડિયા પર હાહાકાર મચાવી દીધો છે. હાલમા આખા દેશમાં રિયા એક ચર્ચાનો મુદ્દો બની ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન