rhea chakraborty enjoying on beach throwback video viral on internet
  • Home
  • Featured
  • બબાલ વચ્ચે રિયા ચક્રવર્તીનો બીચ વીડિયો વાયરલ, એકદમ બોલ્ડ અંદાજમાં આપ્યા પોઝ

બબાલ વચ્ચે રિયા ચક્રવર્તીનો બીચ વીડિયો વાયરલ, એકદમ બોલ્ડ અંદાજમાં આપ્યા પોઝ

 | 6:34 pm IST

સુશાંત સિંહ રાજપૂતનાં મોતને બે મહિના વીતી ગયાં છે. જો કે, અભિનેતાનો મામલો દિવસેને દિવસે વધારે ગુંચવાતો જાય છે. સુશાંત સિંહ રાજપૂત મામલે તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર ઇડી કડક કાર્યવાહી કરી રહી છે. તે જ સમયે અભિનેત્રી રિયા ચક્રવર્તીનો એક વીડિયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અભિનેત્રી બીચ પર એન્જોય કરતી જોવા મળી રહી છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે રિયાએ પીળા કલરનો આઉટફિટ પહેરેલો છે અને મસ્તી કરતી જોવા મળી રહી છે. રિયા ચક્રવર્તીનો આ વીડિયો તેના વેકેશનનો છે. રિયાનો આ વીડિયો બોલિવૂડ અનલોક દ્વારા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. તો જુઓ અહીં આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન