rhea chakraborty reveals four other celebrities name rakul preet
  • Home
  • Featured
  • PHOTOS: ડ્રગ્સ કનેક્શન હવે રિયાની આખી ટીમને મોંઘુ પડશે, રકુલ પ્રીત પણ આરોપોના ઘેરામાં

PHOTOS: ડ્રગ્સ કનેક્શન હવે રિયાની આખી ટીમને મોંઘુ પડશે, રકુલ પ્રીત પણ આરોપોના ઘેરામાં

 | 3:49 pm IST

રિયા ચક્રવર્તી હાલમાં ડ્રગ્સ મામલે એનસીબીએ ધરપકડ કરી છે. ત્યારથી બોલિવૂડમાં પણ હાહાકાર મચી ગયો છે. ત્યારે હવે રિયાએ તેની ડ્રગ્સ ટીમમાં બીજું એક નામ પણ લીધું છે. અભિનેત્રી રકુલ પ્રીત સિંહનું નામ સામે આવ્યું છે. રકુલની ડ્રગ્સની શરૂઆત કદાચ 2019માં થઈ હશે પણ ફિલ્મની કારકિર્દીની શરૂઆત 2009માં જ થઈ હતી. રકુલ પ્રીત સિંહ દિલ્હીની છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ફ પણ રમી ચૂકી છે. પરંતુ હવે તેની રમત બદલાઈ ગઈ છે. રકુલ પ્રીત હવે રિયા ચક્રવર્તીની ટીમમાં ડ્રગ્સની રમત રમી રહી છે.

‘રિયા ચક્રવર્તીની ડ્રગ્સ સ્ટોરી’માં સારા અલી ખાન સિવાયના 4 વધુ નામ સામે આવ્યા છે, જેનું નામ રિયાએ પોતાને ડ્રગ્સ જોડાણ સાથે જોડ્યું છે. રિયાએ એનસીબીને આ ચાર લોકોના નામ પણ આપ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એનસીબી ટૂંક સમયમાં આ પાંચ લોકો પર કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન