Rice grows as grain grows here The idol of Siddhi Vinayak, sitting on a hill
  • Home
  • Featured
  • ચોખાના દાણા જેટલી વધે છે અહીં સિદ્ધ વિનાયકની મૂર્તિ, બિરાજે છે ડુંગર પર

ચોખાના દાણા જેટલી વધે છે અહીં સિદ્ધ વિનાયકની મૂર્તિ, બિરાજે છે ડુંગર પર

 | 8:53 am IST

આમ તો ડુંગર પર બિરાજવાનું સૌભાગ્ય દેવી શક્તિને મળેલુ છે પરંતુ જામનગરમાં એક સ્થાનક એવુ પણ છે કે જ્યાં ગજાનન ગણપતિને થયુ છે સૌભાગ્ય પ્રાપ્ત ડુંગર પર બિરાજવાનું.. અહિ આવતા તમામ ભક્તોના કાર્યો તેઓ સિદ્ધ કરે છે એટલે જ તેમને કહેવાય છે સિદ્ધિવિનાયક દેવ… આવો આપણે પણ દર્શ કરીએ આ પાવનકારી દેવના..

અંબાજી,પાવાગઢ,ચોટીલા,મહાકાળી.. તમામ દેવીઓને માનો દરજ્જો આપવામાં આવે છે અને તે બિરાજે છે ડુંગર ઉપર..વર્ષોથી ચાલતી આવતી પરંપરામાં આપણે એ બાબત જાણી છે કે માત્ર દેવીઓને જ એ સૌભાગ્ય પ્રાપ્ત થયુ છે કે તેઓ ડુંગર પર હોય છે બિરાજમાન..કદી કોઇ દેવને ડુંગર પર બિરાજમાન જોયા છે ખરા ? પરંતુ આજે અમે આપને કરાવીશુ દર્શન એક એવા દેવ સ્થાનકના કે જેઓ બિરાજે છે ડુંગર પર.. અને આવનાર દરેક ભક્તોની મનોકામના સિદ્ધ કરે છે જેથી તેઓ કહેવાય છે શ્રી સિદ્ધિવિનાયક દેવ..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન