Richa Chadha Did Kiki Challenge Shared Video
  • Home
  • Videos
  • અભિનેત્રી રિચા ચઢ્ઢાએ પણ કરી Kiki ચેલેન્જ, શેર કર્યો મજેદાર વિડીયો

અભિનેત્રી રિચા ચઢ્ઢાએ પણ કરી Kiki ચેલેન્જ, શેર કર્યો મજેદાર વિડીયો

 | 5:01 pm IST

ઇન્ટરનેટ પર એક ચેલેન્જે ધૂમ મચાવી છે. આ ચેલેન્જ છે ‘કીકી ચેલેન્જ’. લોકો સિવાય સેલેબ્સ પર પણ આ ચેલેન્જનો નશો ચડેલો છે. બોલીવુડ એક્ટ્રેસ રિચા ચઢ્ઢાએ પણ આ ચેલેન્જ એક્સેપ્ટ કરી છે અને સુરક્ષિત રીતે પોતાના અંદાજમાં ડાન્સ કર્યો છે.

તેણે ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે. એક તરફ લોકો જ્યાં ગાડીમાંથી ઉતરીને ખોટા રિસ્ક લઇને આ ચેલેન્જ લઇ રહ્યા છે તો રિચાએ આ ચેલેન્જ જીમમાં પૂર્ણ કર્યું છે. તે ફિટનેસ બૉલ પર ઊભી થઇને સિંગર ટ્રેકનાં હિટ ગીત ‘ઇન માઈ ફીલિંગ્સ’ પર ડાન્સ કરી રહી છે.