BhaktiWithSandesh do darshan of Gajanan Pavan Dham, Video
  • Home
  • Featured
  • રિદ્ધિ-સિદ્ધિના દાતા ગજાનના બે પાવન ધામના કરીશું દર્શન, Video

રિદ્ધિ-સિદ્ધિના દાતા ગજાનના બે પાવન ધામના કરીશું દર્શન, Video

 | 8:18 am IST

કોઈ પણ શુભ કાર્યની શરૂઆત ગણેશજીના પૂજનથી થાય છે. ભગવાનની પૂજા વીના કોઈ કાર્ય સિદ્ધ થતું નથી. ગણેશજીની પૂજા કરવાથી આપણા કાર્યોમાં સફળતા મળે છે. ભોલેનાથ અને પાર્વતીના પુત્રને લાડુનો પ્રસાદ ધરાવવામાં આવે છે. ગણેશજીનું વાહન ઉંદર છે અને શાસ્ત્રોના જ્ઞાતા અને રિદ્ધિ-સિદ્ધિ આપનાર ગણેશજીનો મહિમા અપરંપાર છે.

ભગવાન શિવ અને માતા પાર્વતીના દુલારા ગણેશ પ્રથમ પુજનીય છે.તેમના દર્શન કરતા ભક્તોને તેમની આધિવ્યાધી અને ઉપાધીમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે. તેવામાં જો બે ગજાનન ગણપતિના સ્થાનકના દર્શન થઇ જાય તો બેડો પાર થઇ જાય.

આવો ત્યારે આપણે પણ દર્શન કરીએ ગજાનન ગણપતિના બે પ્રખ્યાત સ્થાનકના અને મેળવીએ તેમના આશિર્વાદ.એવુ કોઈ સ્થળ નહી જ્યાં ગણેશજીનું મંદિર ન હોય ત્યારે આપણે આજે કરીશું બે પાવનધામ મંદિરોના દર્શન.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન