rishabh pant girlfriend isha negi know world cup 2019
  • Home
  • Photo Gallery
  • વર્લ્ડ કપની ખુશીમાં ઋષભે કરી દીધો પ્રેમનો એકરાર, જુઓ પંતની હોટ પ્રેમિકાનાં PHOTOS

વર્લ્ડ કપની ખુશીમાં ઋષભે કરી દીધો પ્રેમનો એકરાર, જુઓ પંતની હોટ પ્રેમિકાનાં PHOTOS

 | 10:32 am IST

શિખર ધવનને ઈજા પહોંચ્યાં પછી વિકેટ કિપર અને બેટ્સમેન ઋષભ પંતને વર્લ્ડ કપમાં મેચ રમવાનો મોકો મળ્યો છે. પંત માટે આ ખુશીનો માહોલ છે. પહેલી વાર વર્લ્ડ કપમાં પોતાનો જલવો બતાવવા જનાર પંતે થોડા દિવસ પહેલા ઈન્સ્ટામાં એક ફોટો અપલોડ કર્યો હતો. આ ફોટોમાં પંત પહેલી વાર તેની ગર્લફ્રેન્ડ સાથે જોવા મળ્યો હતો. તેણે ખુલીને પુરી દુનિયા સામે પ્રેમનો એકરાર કર્યો.

ફોટોમાં જે હોટ સુંદરી છે એનું નામ ઈશા નેગી છે. પંત સાથે રિલેશનમાં હોવા છતાં ખુબ ઓછા લોકો એનાં વિશે જાણે છે. ઉત્તરાખંડની રહેવા વાળી આ ઈશા પોતાનાં હોટ અદાંજ માટે જાણીતી છે. તો જુઓ તેનાં કેટલાક હોટ ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન