રિષી-નીતૂએ પરિવાર સાથે માણ્યું dinner, રણબીરે ભાણી સાથે કરી ખૂબ મસ્તી - Sandesh
NIFTY 10,700.45 -41.10  |  SENSEX 34,771.05 +-72.46  |  USD 64.0325 +0.55
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • રિષી-નીતૂએ પરિવાર સાથે માણ્યું dinner, રણબીરે ભાણી સાથે કરી ખૂબ મસ્તી

રિષી-નીતૂએ પરિવાર સાથે માણ્યું dinner, રણબીરે ભાણી સાથે કરી ખૂબ મસ્તી

 | 11:44 am IST

બોલિવૂડના પ્રખ્યાત કલાકાર રિષી કપૂર અને નીતૂ કપૂર પોતાના પરિવાર સાથે કેમેરામાં કેદ થયા હતા. રિષી-નીતૂ સાથે દીકરી રિદ્ધિમા, રણબીર કપૂર અને પૌત્રી પણ જોડાયા હતા. કપૂર પરિવાર એક સાથે રેસ્ટોરન્ટમાં ડીનર માટે પહોંચ્યા હતા. મહત્વપૂર્ણ છે કે રણબીર કપૂર હાલ સંજય દત્તની બાયોપિક અને આલિયા ભટ્ટ સાથેની ફિલ્મ બ્રહ્માસ્ત્ર પર કામ કરી રહ્યો છે. શૂટિંગના કારણે વ્યસ્ત રહેતો રણબીર આ વખતે પરિવારના સભ્યો સાથે જોવા મળ્યો હતો.