risk of life bear saved life of a crow drowning in water emotional video viral social media
  • Home
  • Featured
  • જીવના જોખમે રીંછે પાણીમાં ડુબી રહેલા કાગડાનો જીવ બચાવ્યો, Video જોઇને કહેશો વાહ…

જીવના જોખમે રીંછે પાણીમાં ડુબી રહેલા કાગડાનો જીવ બચાવ્યો, Video જોઇને કહેશો વાહ…

 | 1:32 pm IST

આજકાલ, સોશિયલ મીડિયા પર કાગડાનો અને રીંછનો એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં તમે જોઇ શકો છો કે કેવી રીતે રીંછ તેનો જીવ જોખમમાં મુકીને કાગડાનો જીવ બચાવે છે. આ વીડિયોને ઇન્ડિયન ફોરેસ્ટ ઓફિસર સુશાંતા નંદાએ ટ્વિટર પર શેર કર્યો છે.

વાયરલ વીડિયોમાં જોઇ શકો છો કે કાગડો પાણીમાં ડુબી રહ્યો છે. ત્યારે જમીન પર બેસેલું રીંછ તેના બન્ને હાથ પાણીમાં નાખી કાગડાને બહાર નીકાળીને જમીન પર રાખે છે. થોડીક વાર બાદ કાગડો સારો થઇ જાય છે અને તેની પાંખો ફેલાવવા લાગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન