Rita Bhaduri last rite photos
NIFTY 11,372.50 -62.60  |  SENSEX 37,669.41 +-182.59  |  USD 70.3300 +0.44
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • રીટા ભાદુરીની અંતિમ વિધિમા ગણતરીના કલાકારો હાજર રહ્યાં, Photos

રીટા ભાદુરીની અંતિમ વિધિમા ગણતરીના કલાકારો હાજર રહ્યાં, Photos

 | 12:08 pm IST

ફિલ્મ અને ટીવી જગતના ફેમસ કલાકાર રીટા ભાદુરીનું ગઈકાલે 17 જુલાઈના રોજ નિધન થયું હતું. તેઓ 62 વર્ષના હતા. તેમણે અંતિમ વિદાય આપવા માટે ટીવી જગતના અનેક કલાકારો પહોંચ્યા હતા. મુંબઈના અંધેરી ઈસ્ટમાં પરિવાર અને ગણતરીના મિત્રોની હાજરીમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

મહત્ત્વની વાત એ છે કે, ટીવી જગતના સૌથી પીઢ અને ફેમસ કલાકાર હોવા છતાં રીટા ભાદુરના અંતિમ વિધિમાં ગણતરીના કલાકારોએ જ હાજરી આપી હતી. તેમની અંતિમ વિધિમાં સતીશ શાહ, જયા ભટ્ટાચાર્ય, નીલુ કોહલી, ટીકુ તલસાણીયા, શિશિર શર્મા જેવા કલાકારોની ઉપસ્થિતિ રહી હતી. ઉલ્લેખનીય છે કે, રીટા ભાદુરીના નિધન બાદ અનેક ટીવી કલાકારોએ તેમના માટે પોસ્ટ લખીને સંવેદનાઓ વ્યક્ત કરી હતી.