NIFTY 10,167.45 +71.05  |  SENSEX 32,432.69 +250.47  |  USD 64.9275 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Pics: આ સિંગરે ડાંસ કરતા કરતા જ્યારે ઉંચો કર્યો પગ, ત્યારે દેખાઈ ગયું બધુ જ…

Pics: આ સિંગરે ડાંસ કરતા કરતા જ્યારે ઉંચો કર્યો પગ, ત્યારે દેખાઈ ગયું બધુ જ…

 | 7:37 pm IST

ગાયિકા રીટા ઓરાની ન્યૂયોર્કની ગલીઓમાં એક હરકત જોઇને ફિલ્મ ખામોશીનું ગીત આજ મેં ઉપર યાદ આવી જાય છે. રીટા પોતાના નવા મ્યૂઝિક વિડિયોના પ્રચાર માટે ન્યૂયોર્ક શહેરમાં ગઇ હતી. આ પ્રમોશન દરમિયાન રીટાએ પોતાનો એક પગ ઉંચો કરી દીધો હતો અને તે માંડ માંડ શરમમાં મૂકાતા બચી ગઇ હતી. રીટાની આ હરકતની તસવીર કેમેરામાં કેદ થઇ ગઇ હતી અને સોશિયલ મિડિયા પર વાયરલ થઇ હતી. પોતાના ડાન્સ મૂવ્સ અને હટ કે ગીતોના મિશ્રણ માટે રીટા વિદેશમાં લોકપ્રિય ગાયિકાઓમાંની એક મનાય છે.