riteish deshmukh latest tiktok video viral on social media
  • Home
  • Featured
  • વીડિયોમાં રિતેશ દેશમુખની કરામત જોઈને ફેન્સને ઝાટકો લાગ્યો! સોશિયલ મીડિયા પર વાયરલ!

વીડિયોમાં રિતેશ દેશમુખની કરામત જોઈને ફેન્સને ઝાટકો લાગ્યો! સોશિયલ મીડિયા પર વાયરલ!

 | 10:40 pm IST

રિતેશ દેશમુખ આજકાલ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં છે. તેમનો નવો ટિકટોક વીડિયો હાલમાં ચાહકોનું ખૂબ મનોરંજન કરાવી રહ્યો છે. તેણે ફરી એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેની સ્ટાઇલ એકદમ અલગ લાગે છે. રિતેશ દેશમુખે એક ખાસ ટેકનીક દ્વારા આ વીડિયો બનાવ્યો છે. વીડિયોમાં તે તેના સુપરહિટ ગીત ‘દિલ મેં બજી ગિટાર’ પર ડાન્સ કરતો જોવા મળ્યો શકે છે.

વીડિયોમાં રિતેશ દેશમુખને જોઇ શકાય છે કે હાથ, પગ અને માથું હવામાં ઉડીને તેને ચોંટી જાય છે. તેણે આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જે અત્યાર સુધીમાં 9 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. હાલમાં તેણે હેડવોકિંગ કરતી વખતે વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં જોવા મળે છે કે એક ટાલ લૂકમાં છે. તો જુઓ અહીં આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન