Riya Sen Hot In Bikini Full HD Unseen Pictures Galleries SEE
  • Home
  • Photo Gallery
  • હોટ દેખાવામાં શું વાંધો છે એવું કહેનારી અભિનેત્રીએ ફરી એકવાર જલવો બતાવ્યો, PHOTOS વાયરલ

હોટ દેખાવામાં શું વાંધો છે એવું કહેનારી અભિનેત્રીએ ફરી એકવાર જલવો બતાવ્યો, PHOTOS વાયરલ

 | 4:26 pm IST

રિયા સેન હંમેશા પોતાની બોલ્ડનેસના કારણે ચર્ચામાં રહેતી હોય છે. ફરી એકવાર રિયાએ સોશિયલ મીડિયા પર પોતાના બોલ્ડ ફોટોઝ ફેન્સની સાથે શેર કર્યા છે. એક્ટ્રેસ રિયા ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાના બોલ્ડ ફોટાથી જલવો બતાવતી રહે છે.

રિયા સેનને સમજાતુ નથી કે કેટલીક અભિનેત્રીઓને સેક્સી તરીકે ઓળખાવવું ગમતુ કેમ નથી. રિયાના મુજબ દરેક અભિનેત્રી ઈચ્છે છે કે તેઓ પડદાં પર સુંદર લાગે. તેની તરફ લોકો જુએ. પછી તો દેખીતુ છે કે લોકો તેને સેક્સી પણ કહેશે. રિયાને લોકો સેક્સી કહે છે તો એ માને છે કે એ આ વાતનુ બિલકુલ ખોટું નથી લાગતું. તેમનો મૂડ ત્યારે ખરાબ થાય છે જ્યારે લોકો તેની રીલ લાઈફને જ રીયલ લાઈફ સમજે છે.

મોટાભાગના લોકોનુ માનવુ છે કે રિયાનું ધ્યાન અભિનય પર ઓછુ અને પાર્ટી અને રોમાંસ તરફ વધુ રહે છે. રિયા આ વાત સ્વીકારતી નથી. રિયાને લાગે છે કે તેમની આ ઈમેજને બનાવવા પાછળ મીડિયાનો પણ હાથ છે પરંતુ તે સ્પષ્ટીકરણ આપવુ પસંદ નથી કરતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન