હનીમૂન પછી રિયા સેનને રાખ્યું લગ્નનું રિસેપ્શન, વાઈરલ થયા pics - Sandesh
NIFTY 10,842.85 +55.90  |  SENSEX 35,692.52 +209.05  |  USD 67.4800 +0.06
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • હનીમૂન પછી રિયા સેનને રાખ્યું લગ્નનું રિસેપ્શન, વાઈરલ થયા pics

હનીમૂન પછી રિયા સેનને રાખ્યું લગ્નનું રિસેપ્શન, વાઈરલ થયા pics

 | 6:04 pm IST

બોય ફ્રેન્ડ સાથે તાબડતોપ લગ્ન કર્યા પછી હનીમૂનની અંગત પળોના ફોટા સોશિયલ સાઈટ પર શેર કરનાર રિયા સેનના લગ્નના રિસેપ્શનની કેટલીક તસવીરો હાલ વાઈરલ થઈ છે. આ રિસેપ્શન દિલ્હી ખાતે યોજાયું હતુ જેમાં રિયા સેનના પરિજનો અને મિત્રોની જ હાજરી હતી. આશ્ચર્યની વાતા એ છે કે આ ફંકશનમાં એકપણ બોલિવૂડ સ્ટારની હાજરી ન હતી. રિયા સેન રિસેપ્શનમાં ગુલાબી રંગની સાડીમાં સજ્જ હતી અને મિત્રો સાથે તેણે ખુબ મજા કરી હતી.