roadies winner shweta mehta hot photos on social media
  • Home
  • Featured
  • શ્વેતાએ શેર કરી દિલ ધડકાવતી તસવીરો, જોઈને કાળઝાળ ગરમીમાં ફેન્સની આંખોને ઠંડક મળી!

શ્વેતાએ શેર કરી દિલ ધડકાવતી તસવીરો, જોઈને કાળઝાળ ગરમીમાં ફેન્સની આંખોને ઠંડક મળી!

 | 10:21 pm IST

શ્વેતા મહેતાની લોકપ્રિયતા 2017માં એમટીવીના લોકપ્રિય રિયાલિટી શો રોડીઝ રાઇઝિંગ-14 પછી ખુબ વધી ગઈ છે. શ્વેતા મહેતા ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે. તેની લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે. એ જ રીતે હવે ફરીથી તેની કેટલીક બોલ્ડ તસવીર સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. શ્વેતા મહેતાના હૉટ Photos હાલમાં ઇન્ટરનેટ પર આગ લગાવી રહ્યાં છે.

આજકાલ શ્વેતા મહેતાના બિકીની ફોટોઝ ઇન્ટરનેટ પર ચર્ચામાં છે, જેમાં તે ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ અંદાજમાં નજરે આવી રહી છે. શ્વેતા મહેતા એમટીવી રોડીઝ રાઇઝિંગની વિનર રહી છે. તેણે શૉની 14મી સીઝનમાં અન્ય કોમ્પીટીટર્સને ટફ ચેલેન્જ આપતાં ખિતાબ પોતાના નામે કર્યો હતો. તો જુઓ અહીં આ ફોટોઝ….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન