Robbery gang in action again in ahmedabad watch the video
  • Home
  • Videos
  • Featured Videos
  • લૂંટારૂ ટોળકી ફરી એક્શનમાં, બાકોરું પાડી લૂટ, જુઓ વીડિયો

લૂંટારૂ ટોળકી ફરી એક્શનમાં, બાકોરું પાડી લૂટ, જુઓ વીડિયો

 | 9:35 am IST
  • Share

તહેવારો દરમિયાન પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હોવા છતા અમદાવાદમાં હત્યા અને લૂંટની ઘટનાઓ ઘટી. હવે તહેવારો પૂર્ણ થતા લૂંટારૂ ટોળકી ફરી એક્શનમાં આવી છે. અને અમદાવાદના ચાંદખેડામાં આવેલી જ્વેલર્સની દુકાનમાં લૂંટને અંજામ આપ્યો છે. જે રીતે લૂંટ કરવામાં આવી છે તે જોઈને આસપાસના વેપારીઓ પણ સતર્ક થઈ ગયા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો