104 સેટેલાઈટને લઈને જતા ISROના રોકેટે લીધી સેલ્ફી- જુઓ પિક્સ - Sandesh
NIFTY 10,565.30 +39.10  |  SENSEX 34,427.29 +95.61  |  USD 65.7900 +0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • 104 સેટેલાઈટને લઈને જતા ISROના રોકેટે લીધી સેલ્ફી- જુઓ પિક્સ

104 સેટેલાઈટને લઈને જતા ISROના રોકેટે લીધી સેલ્ફી- જુઓ પિક્સ

 | 5:36 pm IST

ઈસરોએ બુધવારે 104 સેટેલાઈટ લોન્ચ કરીને ઈતિહાસ રચી દીધો છે. ઈસરોએ પહેલી વાર લોન્ચ કરેલા રોકેટથી સેલ્ફી લીધી છે. આ દરમિયાન ઈસરોના ઓન બોર્ડ કેમેરાએ કેટલીક સેલ્ફીઓ લીધી હતી. જ્યારે તમણે રોકેટ ઉપર જતી વખતનો આખો વીડિયો રિલિઝ કર્યો છે. જેમાં બધા 104 સેટેલાઈટ નિકળતા જોઈ શકાય છે. આ કેમેરો પ્રતિદિવસે પૃથ્વીની સપાટીના સ્નેપશોટ મોકલશે.

isro-1_021617042012 isro-2_021617042012 isro-3_021617042012 isro-a_021617042013