સળિયો જાંઘમાંથી ઘૂસ્યો, ખભામાંથી બહાર નીકળ્યો, તોય બચી ગયો - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • સળિયો જાંઘમાંથી ઘૂસ્યો, ખભામાંથી બહાર નીકળ્યો, તોય બચી ગયો

સળિયો જાંઘમાંથી ઘૂસ્યો, ખભામાંથી બહાર નીકળ્યો, તોય બચી ગયો

 | 5:04 pm IST

નાસિકમાં એક ઈમારતનું નિર્માણ કાર્ય ચાલતું હતું, ત્યારે શ્રમિક નવ ફૂટ નીચે પડ્યો હતો. આ ઘટનામાં શ્રમિકની જાંઘમાંથી એક સળિયો શરીરમાં ઘૂસી ગયો હતો અને ડાબા ખભામાંથી બહાર નીકળી ગયો હતો.
સલીમ નામના શ્રમિકને ગંભીર હાલતમાં મુંબઈની જેજે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ડોકટરોએ પાંચ કલાકની લેપ્રોસ્કોપી અને થોરેકોસ્કોપી સર્જરી પછી ચાર ફૂટનો સળિયો બહાર કાઢ્યો હતો. હાલમાં સલીમ સંપૂર્ણપણે સ્વસ્થ છે. જેજે હોસ્પિટલના ડોકટર અમોલ વાઘે જણાવ્યું હતું કે સલીમ શેખ લાસનગાંવમાં બાંધકામનું કામ કરતો હતો ત્યારે તેનો પગ લપસી ગયો હતો અને નીચે પડી ગયો હતો.