Rohanpreet Singh's wife Neha Kakkar's beautiful surprise on birthday
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • VIRAL VIDEO : રોહનપ્રીત સિંહના બર્થ ડે ઉપર તેની પત્ની નેહા કક્કરે આપી સુંદર સરપ્રાઈઝ

VIRAL VIDEO : રોહનપ્રીત સિંહના બર્થ ડે ઉપર તેની પત્ની નેહા કક્કરે આપી સુંદર સરપ્રાઈઝ

 | 11:05 am IST
  • Share

બોલિવૂડ(Bollywood)ની જાણીતી ગાયિકા નેહા કક્કર (Neha Kakkar)  અને રોહનપ્રીત સિંહ(Rohanpreet Singh) ના લગ્નને એક મહિનાથી વધુનો સમય થઈ ગયો છે. હાલમાં જ રોહનપ્રીતસિંહે (Rohanpreet Singh) તેનો 26 મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ સમય દરમિયાન તેની પત્નીએ તેના પતિને ખૂબ જ સુંદર સરપ્રાઈઝ આપી હતી. જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો નેહા કક્કરે (Neha Kakkar)  તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે નેહા કક્કર (Neha Kakkar)  મધ્યરાત્રિએ રોહનપ્રીત સિંહ(Rohanpreet Singh) ના જન્મદિવસે સરપ્રાઈઝ આપતી જોવા મળી રહી છે.

આ વીડિયોમાં નેહા કક્કર રોહનપ્રીત સિંહને કેક કાપતી વખતે કિસ કરતી જોવા મળી રહી છે. આ વીડિયો નેહાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો છે. લોકો નેહા કક્કરના આ વીડિયોને ખુબ જ પસંદ કરી રહ્યા છે.  જુઓ video…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન