rohit shetty change his film sooryawanshi release date
  • Home
  • Entertainment
  • Bollywood
  • ‘તારે મારે કંઈ નહીં ને તું મારો ભાઈ’ સલમાન અને રોહિત શેટ્ટીનો આ ડખ્ખો થયો સોલ્વ

‘તારે મારે કંઈ નહીં ને તું મારો ભાઈ’ સલમાન અને રોહિત શેટ્ટીનો આ ડખ્ખો થયો સોલ્વ

 | 3:33 pm IST

2020ની ઈદ પર બે મોટી ફિલ્મો રિલિઝ થવા જઈ રહી હતી. પરંતુ હવે બોક્સ ઓફિસ પરનો આ ડખ્ખો સોલ્વ થઈ ગયો છે. આ વાતનો ખુલાસો ખુદ સલમાન ખાને કર્યો છે. સોશિયલ મીડિયામાં સલમાને એક ફોટો અપલોડ કર્યો છે. તેણે લખ્યું કે, 2020ની ઈદ પર માત્ર મારી એટલે કે સલમાન ખાનની ફિલ્મ ઈંશાઅલ્લાહ એક જ રિલિઝ થશે.

પહેલા રોહિત શેટ્ટીની ફિલ્મ પણ ઈદનાં દિવસે જ રિલિઝ થવાની હતી. પરંતુ હવે સલમાનને લઈને પોતે તારીખ બદલી નાખી છે. હવે રોહિત શેટ્ટીએ ફિલ્મ માર્ચમાં રિલિઝ કરવાનું વિચાર્યું છે. સલમાનની ઈંશાઅલ્લાહની વાત કરવામા આવે તો ફિલ્મમાં આલિયા સાથે પહેલી વખત સલમાન જોવા મળશે.

View this post on Instagram

Just another day at work!!!#sooryavanshi

A post shared by Rohit Shetty (@itsrohitshetty) on

ઉલ્લેખનીય છે કે રોહિત શેટ્ટીએ કેટલાય સમય પહેલા ફિલ્મ સુર્યવંશીનુ એલાન કર્યું હતું. આ ફિલ્મમાં અક્ષય કુમાર જોવા મળવાનો છે. અક્ષય સાથે કેટરિના મેઈન રોલમાં હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન