રાતને વધારે રોમાંચક બનાવવા બેડ પર કરો કંઇક ‘આવું’ – Sandesh
NIFTY 10,378.40 -73.90  |  SENSEX 33,774.66 +-236.10  |  USD 64.2100 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sex & Relationship
  • રાતને વધારે રોમાંચક બનાવવા બેડ પર કરો કંઇક ‘આવું’

રાતને વધારે રોમાંચક બનાવવા બેડ પર કરો કંઇક ‘આવું’

 | 4:44 pm IST

લગ્નજીવનમાં જો આનંદ ન હોય તો તે નકામું બની જાય છે. સર્વેના જણાવ્યાં પ્રમાણે રાત્રે બેડ પર પોતાના પાર્ટનર સાથે કપડા વગર એટલે કે ન્યૂડ થઇને સુનારા કપલ્સ વધારે ખુશ રહે છે. આવા કપલ્સની મેરેજ લાઇફ કપડાં પહેરીને સુઇ જનારા કપલ્સ કરતા વધુ સારી અને રોમેન્ટિક હોય છે.

આ અભ્યાસ કુલ 1004 લોકો પર કરાયો હતો જેમાં 57 ટકા કપલ્સ એવા હતા કે જે રાત્રે બેડ પર સાથે ન્યૂડ થઈને સૂતાં હતાં અને તેમની મેરેજ લાઈફ ખુશખુશાલ હતી. જ્યારે 48 ટકા કપલ્સ એવા હતા કે જે પાયજામો પહેરીને સૂતાં હતાં જ્યારે 43 ટકા લોકો એવા હતા કે જે નાઇટવેર પહેરીને સુતાં હતાં.

એક અભ્યાસુના જણાવ્યા અનુસાર એક રિલેશનશિપને સારી બનાવવા માટે અનેક ફેક્ટર હોય છે જેમાંનું એક કારણ આ પણ હોઈ શકે છે. આ સાથે જ તમારા બેડરૂમનું વાતાવરણ પણ એક મુખ્ય ફેક્ટર છે. બેડ સોફ્ટ હોવાને કારણે પણ લોકો ન્યૂડ થઈને સૂવાનું પસંદ કરે છે. આ સ્ટડીમાં એવું પણ જાણવા મળ્યું હતું કે, રિલેશનશિપને બહેતર બનાવવા માટે બેડરૂમનું વાતાવરણ પણ રોમેન્ટિક હોવું જોઈએ.