સંઘ પ્રમુખ મોહન ભાગવતનો લાઠી ચલાવતો વિડીયો થયો વાયરલ - Sandesh
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • સંઘ પ્રમુખ મોહન ભાગવતનો લાઠી ચલાવતો વિડીયો થયો વાયરલ

સંઘ પ્રમુખ મોહન ભાગવતનો લાઠી ચલાવતો વિડીયો થયો વાયરલ

 | 2:52 pm IST

રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતનો લાઠી ચલાવતાં હોવાનો વિડીયો સોશ્યિલ મીડિયા પર વાયરલ થયો છે. ગુજરાતમાં વડોદરામાં RSSના દ્વિતીય વર્ષ પ્રશિક્ષણ દરમિયાન મોહન ભાગવત શિક્ષકોને ટ્રેનિંગ આપી રહ્યા છે. આ દરમિયાન તેઓ જાતે જ લાઠીના દાવ કરતાં જોવા મળ્યા હતા.

તેમના આ માટેનો વિડીયો સોશ્યિલ મીડિયા પર ઘણો વાયરલ થયો છે અને તેમની સ્ફૂર્ટિના વખાણ કરવામાં આવી રહ્યા છે. ગુરૂવારે 7 જૂનના નાગપુરમાં RSSનો મોટો કાર્યક્રમ છે. આ કાર્યક્રમનો પૂર્વ રાષ્ટ્રપતિ અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા પ્રણવ મુખર્જી ભાગ લેવા માટે પહોંચ્યા છે. 7 જૂને RSSનો સંઘ શિક્ષા વર્ગના સમાપાનમાં તેઓ હાજર રહેશે.