RSS foundation day mohan bhagwat shashtra poojan
  • Home
  • Featured
  • નાગપુરમાં RSSનું શસ્ત્રપૂજન, મોહન ભાગવતે જમ્મુ-કાશ્મીરને લઇ આપ્યુ નિવેદન

નાગપુરમાં RSSનું શસ્ત્રપૂજન, મોહન ભાગવતે જમ્મુ-કાશ્મીરને લઇ આપ્યુ નિવેદન

 | 9:04 am IST
  • Share

  • આજે દેશભરમાં વિજયાદશમીની ઉજવણી

  • રાષ્ટ્રપતિ, PM મોદીએ આ ખાસ અવસરે અભિનંદન પાઠવ્યા

  • RSSના વડા મોહન ભાગવતે વિજયાદશમી નિમિત્તે ‘શાસ્ત્ર પૂજા’ કરી

 

દેશભરમાં વિજયાદશમીની ઉજવણી કરવામાં આવી રહી છે. PM મોદીએ આ ખાસ અવસરે અભિનંદન આપ્યા, RSS સુપ્રિમો મોહન ભાગવતે વીધીવત રીતે શસ્ત્ર પૂજા કરી.

PM મોદીએ વિજયાદશમીની શુભેચ્છા પાઠવી. દેશભરમાં વિજયાદશમીની ધામધુમ પૂર્વક ઉજવણી થાય છે. સત્ય પર અસત્યની જીતના આ ખાસ પર્વ પર PM મોદીએ દેશવાસીઓને અભિનંદન આપ્યા, મોહન ભાગવત શસ્ત્ર પૂજા કરી હતી.

આજે દેશભરમાં વિજયાદશમીની ઉજવણી કરવામાં આવે છે. દશેરા કોરોના માર્ગદર્શિકાને અનુસરીને ઉજવવામાં આવશે. આ સિવાય PM મોદી આજે 7 નવી સંરક્ષણ કંપનીઓને રાષ્ટ્રને સમર્પિત કરશે. મોહન ભાગવતે (Mohan Bhagwat) શસ્ત્ર પૂજા કરી હતી, RSSના વડા મોહન ભાગવતે વિજયાદશમી નિમિત્તે ‘શસ્ત્ર પૂજા’ કરી હતી. આ કાર્યક્રમ મહારાષ્ટ્રના નાગપુરમાં યોજાયો હતો.

વિજયાદશમી પર PM મોદીનું ટ્વીટ

PM નરેન્દ્ર મોદીએ (Narendra Modi on Vijayadashami) દેશવાસીઓને વિજયાદશમીની શુભેચ્છા પાઠવી. તેમણે લખ્યું, વિજયાદશમીના શુભ પ્રસંગે આપ સૌને શુભકામનાઓ.

RSS આજે તેનો 96મો સ્થાપના દિવસ મનાવી રહ્યો છે. હિંદી તિથિ અનુસાર વિજયાદશમીના દિવસે 1925માં RSSની સ્થાપના થઇ છે. નવરાત્રિની શરૂઆતની સાથે જ RSSની અલગ અલગ શાખાઓ પર સ્થાપના દિવસ મનાવવામાં આવે છે વિજયાદશમીએ નાગપુરમાં વિશેષ કાર્યક્રમ યોજાય છે.

વિજયા દશમીએ મોહન ભાગવતનો સંદેશ

મોહન ભાગવતે એક સૂત્રથી દેશને બાંધી રાખવાનું આહ્વાન કર્યુ. પરંપરા અને ભારતીય સંસ્કૃત્તિના મૂલ્યો ગણાવ્યા. દશેરાના પ્રસંગે RSS સુપ્રીમોનું મોટુ નિવેદન. RSS શસ્ત્રપૂજા દરમિયાન મોહન ભાગવતનું નિવેદન. ડ્રગ્સથી દેશને કોરોના મુક્ત કરવો જરૂરીઃ ભાગવત. વિજયાદશમી પર મોહન ભાગવતે કર્યું શસ્ત્ર પૂજન.

જનસંખ્યા નીતિ પર ફેરવિચારણાની જરૂરિયાતઃ ભાગવત વધતી વસતીને કારણે દેશમાં અનેક સમસ્યા. આજે દેશમાં વિવિધતાની ખીણ ઊંડી થઈ રહી છે. ઘુસણખોરી પર રોક લગાવવી ખૂબ જરૂરી દેશમાં સમાજને જોડનારી ભાષા હોવી જોઈએ. 370 કલમ હટાવવાથી જમ્મુ કાશ્મીરને ફાયદો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો