Ruma sharma Hot Photos Viral on Social Midea
  • Home
  • Featured
  • સની લિયોનીનું માથું ભાંગે એવા બોલ્ડ PHOTOS શેર કરીને રૂમાએ ધૂમ મચાવી, જોનારાનો પરસેવો છૂટી ગયો

સની લિયોનીનું માથું ભાંગે એવા બોલ્ડ PHOTOS શેર કરીને રૂમાએ ધૂમ મચાવી, જોનારાનો પરસેવો છૂટી ગયો

 | 10:56 am IST

રૂમા શર્મા એટલે હોટનેસનો તડકો. રૂમાએ છ વર્ષની ઉંમરે દિલ્હીના શ્રી રામ સેન્ટર ઓડિટોરિયમમાં લીડ તરીકે પહેલો શો કર્યો હતો. બાદમાં તેણીને સ્ટાર ગોલ્ડ એપિસોડિક સિરીઝ માટે કાસ્ટ કરવામાં આવી હતી. તેનો બીજો શો બીબીસી વર્લ્ડ દ્વારા પ્રોડ્યુસ કરતો જસુસ વિજય હતો. તેણે ડીડી 1 શો રાહુલને તુલસીની ભૂમિકામાં રજત ટોકસની વિરુદ્ધ પણ અભિનય આપ્યો હતો. 2009માં મૂવી દિમાગ કી ડાહીમાં એક બાળ કલાકાર તરીકે જોવા મળી હતી.

રૂમાનો ઉછેર તેની એકલી માતા દ્વારા કરવામાં આવ્યો હતો. રૂમાએ સ્કૂલનું ભણતર દિલ્હીની લવલી પબ્લિક સ્કૂલમાં કર્યું છે અને તે દિલ્હી યુનિવર્સિટીમાંથી બી.એ. પ્રોગ્રામિંગમાં બીજા વર્ષનો અભ્યાસ કરે છે. તે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા ટીનેજર્સ ગ્રુપમાંથી પાસ આઉટ છે. તો અહીં જુઓ રૂમાના કેટલાક હોટ PHOTOS…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન