Sachin GIDC area Telephone Cable takes Fire at Surat in Gujarat
  • Home
  • Gujarat
  • સુરત: સચિન GIDCમાં જમીનમાંથી આગની જ્વાળા નિકળતા ભયનો માહોલ ફેલાયો

સુરત: સચિન GIDCમાં જમીનમાંથી આગની જ્વાળા નિકળતા ભયનો માહોલ ફેલાયો

 | 5:15 pm IST

સુરતના સચિન GIDC વિસ્તારમાં ટેલિફોનના કેબલમાં આગ લાગી છે. ગુજરાત ગેસની લાઈનમાં ખામી સર્જાતા જમીનની અંદર આગ લાગી છે.

આગ લાગતા અફળા-તફળીનો માહોલ સર્જાયો છે. ફાયર વિભાગે ઘટના સ્થળે પહોચી આગ પર કાબૂ મેળવ્યો છે. આગની જ્વાળા જમીનમાંથી નીકળતા ગેસ લાઈનમાં ભંગાણની વાતે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન