ક્રિકેટર સચિન તેંડુલકર કચ્છની મુલાકાતે, પત્ની સાથે માંડવીમાં કરશે રોકાણ - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ક્રિકેટર સચિન તેંડુલકર કચ્છની મુલાકાતે, પત્ની સાથે માંડવીમાં કરશે રોકાણ

ક્રિકેટર સચિન તેંડુલકર કચ્છની મુલાકાતે, પત્ની સાથે માંડવીમાં કરશે રોકાણ

 | 11:59 am IST

ક્રિકેટર સચિન તેંડુલકર આજે કચ્છના મહેમાન બન્યાં છે. વહેલી સવારે 8 વાગ્યે જેટ એરવેઝની ફ્લાઈટમાં સચિન તેમના પત્ની અંજલિ અને અન્ય ચારેક મિત્રો સાથે ભુજ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. ભુજ એરપોર્ટ ખાતે ક્રિકેટર સચિન તેંડુલકરની એક ઝલક જોવા માટે મોટા સંખ્યામાં લોકો એરપોર્ટ પહોંચ્યા હતાં ભુજ એરપોર્ટથી સચિન તેંદુલકર અને તેના પત્ની અંજલી માંડવી બીચ જવાના રવાના થયા હતા. સચિન તેંડુલકર માંડવી સેરેના બીચ ખાતે રાત્રી રોકાણ કરશે. તેમની અંગત મુલાકાત હોવાથી મીડિયા દુર રાખવામાં આવ્યા હતા.