Sachin Tendulkar's Daughter Sara Tendulkar Hot Photos Viral
  • Home
  • Photo Gallery
  • સચિન તેંડુલકરની દીકરીના હોટ PHOTOS વાયરલ, શાહીદ કપૂર સાથે બોલિવૂડ ડેબ્યૂની ચર્ચા

સચિન તેંડુલકરની દીકરીના હોટ PHOTOS વાયરલ, શાહીદ કપૂર સાથે બોલિવૂડ ડેબ્યૂની ચર્ચા

 | 12:50 pm IST

સચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકરે ગઈ કાલે જ 12 ઓક્ટોબરે પોતાનો 22મો જન્મદિવસ ઉજવ્યો. સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી સારાનું ફેન ફોલોઈંગ પણ ભારે સંખ્યા છે. સચિન અને અંજલિના બે બાળકો છે સારા અને અર્જૂન. સારા અર્જૂન કરતાં મોટી છે.

સારાએ શરૂઆતનું શિક્ષણ ધીરૂભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી મેળવ્યું. આગળનો અભ્યાસ લંડનમાં કરી રહી છે. તે સોશિયલ મીડિયામાં અવારનવાર પોતાની તસવીરો શેર કરતી રહે છે. કેટલીક તસવીરોમાં તે બોલિવૂડની હિરોઇનોને પણ ટક્કર આપે તેવી હોટ લાગે છે. આ પહેલા એકવારપ સારાના બોલિવૂડ ડેબ્યૂને લઇ પણ સમાચાર આવ્યાં હતાં પરંતુ સચિને આ ખબરને પાયા વિહોણી ગણાવી હતી.

એકવાર ફરીથી એવી ખબરો હતી કે સારા શાહિદ કપૂર સાથે ફિલ્મ જગતમાં એન્ટ્રી કરવાની છે. પરંતુ બીજી વખત પણ સચિન તેંડુલકરે ટ્વીટ કરીને કહ્યું કે તે હાલમાં અભ્યાસ કરી રહી છે. આવી બધી વાતો ફક્ત એક અફવા જ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન