Sachin Tendulkar's daughter Sara Tendulkar's photos popular on social media
  • Home
  • Photo Gallery
  • સચીનની દીકરીના આ Photos સામે ફેલ છે બોલિવુડના બધા સ્ટાર્સની દીકરીઓ…

સચીનની દીકરીના આ Photos સામે ફેલ છે બોલિવુડના બધા સ્ટાર્સની દીકરીઓ…

 | 5:39 pm IST

અત્યાર સુધી માત્ર બોલિવુડ સ્ટાર કિડ્સની ફેશન અને સ્ટાઈલ વિશે સાંભળ્યું જ હશે. સ્ટાર કિડ્સ ગ્લેમરની દુનિયામાં એટલા વહેલા આવી જાય છે કે, તેમને આ ઓળખના બેઝ પર ધડાધડ ફિલ્મો પણ મળી જાય છે. સ્ટાર ડોટરના લિસ્ટમાં એક નામ પણ સામેલ છે. સારા તેંડુલકર. ક્રિકેટનો ભગવાન કહેવાતા સચીન તેંડુલકરની દીકરી સારા તેંડુલકરના ગ્લેમરસની ચર્ચાઓ સોશિયલ મીડિયા પર થતી રહે છે. જોકે, તેણે બોલિવુડમાં એન્ટ્રી નથી કરી, પરંતુ તેના સ્ટાઈલિશ ફોટોઝને સોશિયલ મીડિયા પર પોપ્યુલર થતા વાર નથી લાગતી.