અનુ મલિકના ઘરે જગરાતા કરવા પત્ની સાથે પહોંચ્યો સચિન

4266

લોકપ્રિય સિંગર અને કંપોઝર અનુ મલિકના ઘરે વર્ષે એક વાર જગરાતાનું આયોજન કરવામાં આવે છે. જેમાં આખી રાત માતાજીની આરાધના અને ભજનનો કરવામાં આવે છે. આ વર્ષે જગરાતાના ફંક્શનમાં સચિન અને પત્ની અંજલિ ખાસ હાજર રહ્યા હતા અને તેમણે પૂજા પણ કરી હતી.