Scared Games Actress Kubra Sait's bold photos viral on social media
  • Home
  • Photo Gallery
  • ન્યૂડ સીન કરનાર આ એક્ટ્રેસની તસવીરો જોઈ તમે થઈ જશો ‘ક્લીન બોલ્ડ’

ન્યૂડ સીન કરનાર આ એક્ટ્રેસની તસવીરો જોઈ તમે થઈ જશો ‘ક્લીન બોલ્ડ’

 | 4:46 pm IST

સેક્રેડ ગેમ્સનુ ભૂત હાલ ચારેતરફ છવાયેલું છે. નેટફ્લિક્સ ઓનલાઈન ચેનલની આ વેબ સીરીઝ હાલ તેના ન્યૂડ સીન અને રાજકીય ડાયલોગ્સને કારણે બહુ જ ચર્ચામાં છે. તો બીજી તરફ, પુષ્કળ લોકોને આ સીરિઝ પસંદ પણ આવી રહી છે. આ સીરિઝ અનુરાગ કશ્યપે ડાયરેક્ટ કરી છે. પણ, હાલ આ સીરિઝનો એક ન્યૂડ સીન ચર્ચામાં આવેલો છે. કુબ્રા સૈત નામની આ એક્ટ્રેસ સીરિઝમાં જબરદસ્ત ન્યૂડ સીન આપ્યા છે, જેના માટે તેણે સાતવાર શૂટ કરવુ પડ્યું હતુ, ત્યારે જઈને તે ક્લિયર થયો હતો.

સેક્રેડ ગેમ્સમાં કુબ્રા સૈત કુકુ નામનુ પાત્ર ભજવી રહી છે, જે એક ટ્રાન્સજેન્ડર બની છે. આ સીરિઝમાં તે ગેંગસ્ટરની ગર્લફ્રેન્ડ બને છે. તેણે આ ફિલ્મમાં ઉમદા પાત્ર ભજવ્યું છે. આ પહેલા તેણે સલમાન ખાનની ફિલ્મ સુલ્તાન અને રેડીમાં પણ કામ કર્યું છે. પણ તેની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે.