saharanpur armymen performs yoga on horse international yoga day
  • Home
  • Photo Gallery
  • PHOTOS: ભારતના જવાનોનો જલવો, ઘોડા પર કલાકો યોગ કરીને દુનિયાને ચોંકાવી

PHOTOS: ભારતના જવાનોનો જલવો, ઘોડા પર કલાકો યોગ કરીને દુનિયાને ચોંકાવી

 | 12:46 pm IST

21 જૂન એટલે કે આતંર રાષ્ટ્રીય યોગ દિવસ. આ યોગ દિવસ પુર્વે સહારનપુરના રિમાઉન્ટ ટ્રેનિંગ સ્કુલ એન્ડ ડિપોમાં પદ્મશ્રી યોગાચાર્ય ભારત ભુષણે અશ્વારોહિયોને યોગ શીખવ્યા. આ યોગની ખાસ વાત એ હતી કે યોગ ઘોડાઓ પર બેસીને તેમજ ઉભા રહીને કરવામાં આવ્યાં હતા. યોગ સમયે ઘોડાઓ કલાકો સુધી હલન-ચલન વગર એક જ જગ્યા પર ઉભા રહ્યાં હતા.

આ સ્કુલમાં ઘોડાઓને ટ્રેન્ડ કરવામાં આવે છે. સાથે અહીંયા રાઈડરને પણ ટ્રેનિંગ આપવામાં આવે છે. ત્યારબાદ શ્વામીએ યોગ પર બધાને જ્ઞાન આપ્યું હતુ અને માનવીના મન અને ઘોડા વચ્ચેના સંતુલનની વાત કરી હતી. તો તમે જુઓ આ વીરોનાં કમાલની એક ઝલક…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન