sahil khan had a fight with jackie shroff wife ayesha shroff
  • Home
  • Featured
  • ટાઈગર શ્રોફની માતાએ રાખ્યું’તું આ અભિનેતા સાથે અફેર, કોર્ટ સમક્ષ બંનેની રોમેન્ટિક તસવીરો…

ટાઈગર શ્રોફની માતાએ રાખ્યું’તું આ અભિનેતા સાથે અફેર, કોર્ટ સમક્ષ બંનેની રોમેન્ટિક તસવીરો…

 | 4:48 pm IST

બોલિવૂડમાં ઘણા એવા કિસ્સા સામે આવતા હોય છે જેમાં અભિનેતા અને અભિનેત્રીઓની જિંદગીની સ્માઈલ ક્યાંક ગૂમ થઈ જાય. તેમના લવ અફેર તેમના જીવન માટે મોટો અવરોધ બની જાય અને દુનિયા સમક્ષ નીચું જોવા જેવું થાય. પછી ધીમે ધીમે લગ્ન જીવનમાં ભંગાણ પડવાનું શરૂ થાય. એવી જ વાત છે જેકી શ્રોફની પત્ની આયેશા શ્રોફની.

જેકી શ્રોફની પત્ની આયેશા શ્રોફનું નામ બોલિવૂડ એક્ટર સાહિલ ખાન સાથે ખૂબ ચર્ચામાં રહ્યું છે. 2009થી 2014 દરમિયાન બંને એક બીજાની નજીક આવ્યા હોવાના અહેવાલ છે. આ પછી આયેશાએ સાહિલ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. તેના જવાબમાં અભિનેતાના વકીલે કોર્ટ સમક્ષ બંનેની કેટલીક રોમેન્ટિક તસવીરો રજૂ કરી, જેમાં બંને વધારે નજીક દેખાઈ રહ્યા હતા. જો કે પાછળથી આયેશાએ એમ પણ કહ્યું હતું કે સાહિલ ગે છે એટલે તેનું અફેર સાહિલ સાથે થઈ જ ન શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન