saif-ali-khan-beautiful-and-royal-house-look-at-the-pictures-of-taimur-ali-khan-room
  • Home
  • Photo Gallery
  • આવો આલિશાન છે સૈફ અલીનો મહેલ, 800 કરોડથી વધુની છે કિંમત, જુઓ Pics

આવો આલિશાન છે સૈફ અલીનો મહેલ, 800 કરોડથી વધુની છે કિંમત, જુઓ Pics

 | 11:37 am IST

બોલીવુડ એકટર સૈફ અલી ખાન ઘણી વખત તેમના સમગ્ર પરિવાર સાથે તેમના પારિવારીક ઘરમાં સમય વિતાવે છે. દિકરા તૈમુરની બર્થ ડે પાર્ટી હોય કે પછી કોઇ ખાસ ઇવેન્ટ પટોડી પેલેસને આવા મોકાઓ પર ખાસ શણગારવામાં આવે છે. તાજેતરમાં સૈફ, કરીના અને તૈમુર અહીં થોડો સમય વિતાવવા માટે ગયા હતા.

પટોડી પેલેસ હરિયાણાના ગુડગાવ જિલ્લામાં આવેલો છે જેને 1900માં બનાવવામાં આવ્યો હતો અને તેને Robert Tor Russell દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો. સૈફના આ ઘરને ઇબ્રાહિમ કોઠીના નામે પણ ઓળખવામાં આવે છે. તેને વર્ષ 2005થી લઇને 2014 સુધી નિમરાના હોટલના નામથી ઓળખવામાં આવતો હતો. 2014માં સૈફે આ પેલેસને રિનોવેટ કરાવ્યો હતો. આ પેલેસમાં 150 રૂમો, 7 ડ્રેસીંગ રૂમ અને 7 બેડરૂમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.