saif ali khan gave the biggest lesson of life to kareena kapoor
  • Home
  • Featured
  • Photos: કરીના કપૂરને સૈફ અલી ખાને આપી જિંદગીની સૌથી મોટી ભેટ, અભિનેત્રીનું જીવન બદલાઈ ગયુ

Photos: કરીના કપૂરને સૈફ અલી ખાને આપી જિંદગીની સૌથી મોટી ભેટ, અભિનેત્રીનું જીવન બદલાઈ ગયુ

 | 10:59 am IST

કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન બોલિવૂડના લોકપ્રિય દંપતી તરીકે જાણીતા છે. આ જોડી હંમેશાં ચર્ચામાં રહે છે. હવે આ જોડી ફરીથી ચર્ચામાં છે. આ વખતે કરીના કપૂરે પોતાના ઇન્ટરવ્યુમાં સૈફ અલી ખાન વિશે ઘણી વાતો કહી છે. આમાં તેણે સૈફ કેવો છે તે અંગે જણાવ્યું હતું.

કરીનાએ કહ્યુ હતુ કે પૈસા, ખ્યાતિ અને સફળતાની પાછળ આખો સમય ન જવાદો. કરીનાએ એમ પણ કહ્યું કે આની અસર તેના જીવન પર આવી પડી પણ તેની વિચારસરણી સાવ બદલાઈ ગઈ.

આ ઇન્ટરવ્યૂ દરમિયાન કરીનાએ કહ્યું કે આમિર ખાનની ફિલ્મ ‘તલાશ’ પહેલા સૈફ અલી ખાન અભિનીત એક ફિલ્મની ઓફર આવી હતી. સૈફ વિશે પૂછેલા સવાલ પર કરીનાએ કહ્યું હતું કે, પરિવારને સૈફ ખુબજ પ્રેમ કરે છે.

હોલીવુડ વિશે પુછાતા એક સવાલ પર કરીનાએ કહ્યું કે, હું મારી જાતને પરિવારથી દૂર રાખવા માંગતી નથી. દરેક જણ જાણે છે કે જો હું હોલીવુડની ફિલ્મો કરતો હોત ત્યાં પણ સારું કામ કર્યું હોત. પરંતુ, હું ખુશ છું અને અહીં મારા પરિવાર સાથે છું.

આગામી 20 વર્ષમાં તેણી શું કરવા માંગશે તે પ્રશ્નના જવાબમાં કરીના કહે છે કે, હું લંડનમાં રહેવાનું પસંદ કરું છું કારણ કે શરૂઆતથી જ હું તે શહેરને પ્રેમ કરૂ છુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન