saif ali khan photo with ms dhoni daughter ziva viral world cup 2019
  • Home
  • Photo Gallery
  • PHOTOS: મેચ દરમિયાનના સેલેબ્સના ફોટોમાં તૈમુર કરતા આ બાળકીની વધુ વાહવાહી થઈ!

PHOTOS: મેચ દરમિયાનના સેલેબ્સના ફોટોમાં તૈમુર કરતા આ બાળકીની વધુ વાહવાહી થઈ!

 | 4:28 pm IST

16 જૂને ભારત પાકિસ્તાનની વર્લ્ડ કપ મેચ આખા દેશમાં ચર્ચાતી રહી. પાકિસ્તાનની ખિલ્લી ઉડાવવામાં પણ લોકોએ કંઈ બાકી નથી રાખ્યું. પાકિસ્તાનને આપેલી માત માટે ભારત ભારતના નારા ગુંજી રહ્યાં છે. એવામાં બોલિવૂડના સેલેબ્સ પણ આ હરોળમાં જોવા મળ્યાં હતા.

સોશિયલ મીડિયામાં કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે કે જેમાં રણવીર સિંહ અને સૈફ અલી ખાનના ફોટો પણ છે. તો વળી તૈમુર પણ જોવા મળી રહ્યો છે. આ બધા ફોટોમાંથી સૈફ અલી ખાન સાથે મહેન્દ્ર સિંહ ધોનીની દીકરી જીવાનો ફોટો વધારે ચર્ચાઈ રહ્યો છે.

સૈફ અલી ખાન સાથે જીવા ખુબ સુંદર લાગી રહી છે અને આ તસવીર સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહી છે. તો વળી બીજી પણ ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. જુઓ એ તસવીરો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન