સૈફ સાથે શર્ટલેસ જોવા મળ્યો તૈમુર, કરીના જોવા મળી યલો આઉટ ફિટમાં - Sandesh
  • Home
  • Photo Gallery
  • સૈફ સાથે શર્ટલેસ જોવા મળ્યો તૈમુર, કરીના જોવા મળી યલો આઉટ ફિટમાં

સૈફ સાથે શર્ટલેસ જોવા મળ્યો તૈમુર, કરીના જોવા મળી યલો આઉટ ફિટમાં

 | 3:08 pm IST

કાળા હરણ શિકાર મામલે નિર્દોષ છૂટેલો સૈફ અલી ખાન પોતાની ફેમિલી સાથે ક્વાલિટી ટાઇમ પસાર કરી રહ્યો છે. સૈફ પોતાની વાઇફ કરીના કપૂર અને દીકરા તૈમુર સાથે અમૃતા અરોડાનાં ઘરે રિલેક્સ મૂડમાં જોવા મળ્યો હતો. આ દરમિયાન સૈફ અલી ખાન નૉર્મલ ટી-શર્ટ અને લોઅરમાં જોવા મળ્યો, તો તૈમુર શર્ટલેસ દેખાયો હતો. કરીના કપૂર ખાન યલો આઉટફિટમાં જોવા મળી હતી.

સૈફ અલી ખાન પૂલ સાઇડ વૉક કરતો જોવા મળ્યો હતો. તૈમુર ક્યારેક કરીના પાસે તો ક્યારેક સૈફ અલી ખાન સાથે જોવા મળ્યો હતો. તો અમૃતા અરોરા પોતાના પતિ શકીલ લડક સાથે જોવા મળી હતી.