પિતા સૈફ સાથે ગાર્ડનમાં રમતો જોવા મળ્યો તૈમુર - Sandesh
NIFTY 10,565.30 +39.10  |  SENSEX 34,427.29 +95.61  |  USD 65.7900 +0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • પિતા સૈફ સાથે ગાર્ડનમાં રમતો જોવા મળ્યો તૈમુર

પિતા સૈફ સાથે ગાર્ડનમાં રમતો જોવા મળ્યો તૈમુર

 | 4:12 pm IST

ગત શનિવારે તૈમુરે મમ્મી કરીના અને પિતા સૈફ સાથે ઘણો આનંદ કર્યો હતો. તૈમુર વીકેન્ડમાં પિતા સૈફ સાથે ગાર્ડનમાં ખુબ મોજ-મસ્તી કરતો જોવા મળ્યો હતો.

તૈમુરની સાથે સૈફનો વીકેન્ડ ઘણો સારો ગયો હતો. ક્લિક કરવામાં આવેલી તસવીરોમાં સૈફ દીકરા તૈમુર સાથે રમતો જોવા મળ્યો હતો.

તૈમુર પણ ઘરની બહાર ગાર્ડનમાં રમવાને લઇને ખુશ જોવા મળ્યો હતો.

આ ફેમિલી આઉટિંગમાં કરીના પણ જોવા મળી હતી, પરંતુ તે ક્યાંક બીજે જવાના રવાના થઇ હતી. ઘરની બહાર ગાર્ડનમાં ફૂલોથી રમતા તૈમુરની તસવીર આ પહેલા પણ વાયરલ થઇ હતી.