પટૌડી પરિવારના વેકેશનની તસવીરો થઈ વાઇરલ, જોઈ લો તમે પણ - Sandesh
NIFTY 10,526.20 +0.00  |  SENSEX 34,331.68 +0.00  |  USD 65.6600 +0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • પટૌડી પરિવારના વેકેશનની તસવીરો થઈ વાઇરલ, જોઈ લો તમે પણ

પટૌડી પરિવારના વેકેશનની તસવીરો થઈ વાઇરલ, જોઈ લો તમે પણ

 | 1:22 pm IST

નવા વર્ષની ઉજવણી માટે સ્વિત્ઝરલેન્ડ ગયેલા સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન અને તૈમૂર અલી ખાનની તસવીરો વાઇરલ થઈ છે. આ તસવીરોમાં તૈમૂરની તસવીરો પણ છે. જેમાં તે સૈફ સાથે બરફમાં ફરવાની મજા માણી રહ્યો છે. આ સિવાય કરીના અને સૈફની તસવીરો પણ ટ્રેન્ડ થઇ રહી છે. આ તસવીર જાણીતા ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન પાર્ટી લુકમાં જોવા મળે છે.