Sakshi Chopra Great Granddaughter Shared Topless Photos
  • Home
  • Featured
  • Photos: ‘રામાયણ’નાં રામાનંદ સાગરની પપૌત્રીએ શેર કર્યા ટૉપલેસ ફોટો, જોઇને આંખો થઈ જશે બંધ

Photos: ‘રામાયણ’નાં રામાનંદ સાગરની પપૌત્રીએ શેર કર્યા ટૉપલેસ ફોટો, જોઇને આંખો થઈ જશે બંધ

 | 6:07 pm IST

રામાનંદ સાગરની પપૌત્રી સાક્ષી ચોપરાએ હંમેશા પોતાની બૉલ્ડ અને હૉટ ફોટોને કારણે ચર્ચામાં રહેતી હોય છે. તાજેતરમાં જ એકવાર ફરી સાક્ષીએ એકદમ બૉલ્ડ ફૉટો શેર કરી છે. સાક્ષીની આ ફૉટોએ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. આ તસવીરોમાં તે ટૉપલેસ અને બૉલ્ડ લૂકમાં જોવા મળી રહી છે. સાક્ષીએ પોતાની આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

તસવીરોમાં તે ટૉપલેસ અને હાથોથી પ્રાઇવેટ પાર્ટ ઢાંકતી જોવા મળી રહી છે. સાક્ષીનાં ફૉટોને તેના ફેન્સ ઘણી જ લાઇક કરી રહ્યા છે.