NIFTY 10,167.45 +71.05  |  SENSEX 32,432.69 +250.47  |  USD 64.9275 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • રામાનંદ સાગરની પ્રપ્રોત્રી સાક્ષી nude તસવીરો શેર કરી બની ચર્ચાનો વિષય

રામાનંદ સાગરની પ્રપ્રોત્રી સાક્ષી nude તસવીરો શેર કરી બની ચર્ચાનો વિષય

 | 9:56 pm IST

પ્રખ્યાત ટીવી શો રામાયણનાં નિર્માતા રામાનંદ સાગરની પ્રપૌત્રી સાક્ષી ચોપડા છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયાનો હોટ ટોપીક બની ચુકી છે. તેનું કારણ છે કે સાક્ષી પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર અવારનવાર પોતાના ટોપલેસ ફોટા બિન્દાસ બની શેર કરે છે. તાજેતરમાં આ ફોટા વાઇરલ થયા છે. સાક્ષી પણ હવે બોલ્ડ અને સેક્સી સેલેબ્રિટીની યાદીમાં સ્થાન બનાવી ચુકી છે. સોશિયલ મીડિયા પર સાક્ષીને આ મામલે કટુવચન પણ કહેવામાં આવે છે. કારણ કે તેના દાદા ધાર્મિક શો બનાવીને પ્રખ્યાત થયા હતા. પરંતુ વર્તમાન સમયમાં તેમની પૌત્રી બોલ્ડ ઇમેજનાં કારણે લોકોમાં પ્રખ્યાત થઈ રહી છે.