સલમાન-કૈટરિનાના pics વાયરલ, જોઈ લો હોટ કપલનો કેવો છે swag - Sandesh
NIFTY 10,397.45 +37.05  |  SENSEX 33,844.86 +141.27  |  USD 64.7550 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • સલમાન-કૈટરિનાના pics વાયરલ, જોઈ લો હોટ કપલનો કેવો છે swag

સલમાન-કૈટરિનાના pics વાયરલ, જોઈ લો હોટ કપલનો કેવો છે swag

 | 3:28 pm IST

સલમાન ખાન અને કૈટરિના કૈફની સુપર હીટ જોડીને ચમકાવતી ફિલ્મ ટાઈગર ઝિંદા હૈનું ટ્રેલર રજૂ થઈ ચુક્યુ છે. આ ટ્રેલરને લોકોએ ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે. જો કે હાલ આ ફિલ્મના એક ગીતની ચર્ચાઓ સોશિયલ મીડિયા પર જોરશોરથી થઈ રહી છે. આ ફિલ્મનું પહેલું ગીત ટુંંક સમયમાં રિલીઝ થવાનું છે જેની તસવીરો હાલ વાયરલ થઈ રહી છે. આ ગીતમાં સલમાન ખાન અને કૈટરિનાની જોરદાર કેમેસ્ટ્રી જોવા મળશે તેનો અંદાજ આ તસવીરો પરથી લગાવી શકાય છે.  બંને કલાકારોની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કરવામાં આવી છે.