salman-also-could-not-stop-himself-from-watching-the-girl-dance-then-see-what-happened-in-the-video
  • Home
  • Videos
  • Featured Videos
  • યુવતીને ડાન્સ કરતા જોઇ સલમાન પણ પોતાને રોકી ન શક્યો, પછી શું થયુ જૂઓ વીડિયો

યુવતીને ડાન્સ કરતા જોઇ સલમાન પણ પોતાને રોકી ન શક્યો, પછી શું થયુ જૂઓ વીડિયો

 | 6:27 pm IST

સલમાન ખાન અને ઝરીન ખાન એક શોમાં ફિલ્મના પ્રમોશન માટે ગયા હતા. ડાન્સના આ શોમાં એક યુવતીએ એવી મચાવી ધુમ કે સલમાન પોતાની જાતને રોકી ન શક્યો, અને સાથે મળીને ડાન્સ કરવા લાગ્યો. આ યુવતીએ એટલો કમાલનો ડાન્સ કર્યો હતો કે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીઘા હતા. સલમાન પણ ખુબજ એન્જોય કરી રહ્યો હતો. એક સમય તો એવો આવ્યો કે સલમાન પણ સામે ડાન્સ કરવા લાગ્યો.

સલમાન ખાન જ્યારે જ્યારે સ્ટેજ પર આવે છે કંઈકને કંઇક કમાલ કરે છે. એવુ જ કંઇક આ વીડિયોમાં તમે જોઇ શકો છો. એક યુવતીએ સ્ટેજપર એવો ડાન્સ કર્યા કે સલમાન ખાન પણ ડાન્સ કરવા લાગે છે અને યુવતીને પ્રોત્સાહિત કરે છે.