salman khan and dabangg 3 team dance with prabhu deva on urvashi
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: ફિલ્મમાં તો ઠીક, રૂમમાં આવો ડાન્સ કરે છે સલમાન, પ્રભુ દેવા તો હસતો જ રહ્યો

VIDEO: ફિલ્મમાં તો ઠીક, રૂમમાં આવો ડાન્સ કરે છે સલમાન, પ્રભુ દેવા તો હસતો જ રહ્યો

 | 2:47 pm IST

બોલિવૂડ હિરો સલમાન ખાનની ભારત ફિલ્મ હાલમાં જ કરોડો કમાઈ ચૂકી છે. તે અવાર નવાર સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે કંઈક ને કંઈક શેર કરતો રહે છે. એવામાં હાલમાં જ તેણે એક વીડિયો શેર કર્યો છે કે જે ખુબ વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં તે દબંગ 3ની સ્ટાર કાસ્ટ સાથે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે અને ગીતા વાગી રહ્યું છે ઉર્વશી. સાથે પ્રભુ દેવા પણ જોવા મળી રહ્યાં છે. તો અહીં જુઓ સલમાનનો ડાન્સ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન