Salman Khan And Shera Shares Pic of Their 25 years old Friendship
  • Home
  • Entertainment
  • Bollywood
  • સલમાન-શેરા વચ્ચે 25 વર્ષનો અતૂટ સંબંધ, શેરાએ કહ્યું- ‘માલિક મરીશ ત્યાં સુધી….’

સલમાન-શેરા વચ્ચે 25 વર્ષનો અતૂટ સંબંધ, શેરાએ કહ્યું- ‘માલિક મરીશ ત્યાં સુધી….’

 | 7:14 pm IST

સલમાન ખાનની પોતાના બોડીગાર્ડ સાથે કેવી બોન્ડિંગ છે એ તો તમે જાણો જ છો. સલમાન માટે શેરા ફક્ત એક બોડીગાર્ડ નથી, પણ વર્ષો જુના દોસ્ત જેવો છે. 25 વર્ષ સુધીનો તેમનો સંબંધ હવે ખુબ જ મજબૂત થઈ ગયો છે. અને આ જ સંબંધને જાહેર કરતાં સલમાને એક ફોટો શેર કર્યો હતો.

View this post on Instagram

25 years and still Being strong . . @beingshera

A post shared by Chulbul Pandey (@beingsalmankhan) on

સલમાને સોશિયલ મીડિયા પર જે ફોટો શેર કર્યો તેમાં બિંગ સ્ટ્રોગ ટી શર્ટમાં શેરાએ સલમાનના ખભા પર હાથ મૂક્યો છે. બ્રાન્ડ ઈવેન્ટનો આ ફોટો સલમાને સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. સલમાને ફોટો શેર કરતાં લખ્યું કે, 25 વર્ષ અને આજે પણ મજબૂતી બનેલી છે.

આ તસવીરને શેરાએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેર કરી હતી. અને આ સાથે શેરાએ લખ્યું હતું કે, માલિક આપણા બંને વચ્ચેનો સંબંધ હું મરીશ ત્યાં સુધી મજબૂત જ રહેશે. શેરાની આ પોસ્ટ બાદ ફેન્સ તેનાં દિવાના થઈ ગયા હતા.

આ વીડિયો પણ જુઓઃ

ગાંધીનગર – બ્યુરો ઓફ ઈન્ડીયન સ્ટાન્ડડર્સના સ્ટડીમાં પાણી માટે મોટો ખુલાસો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન