bollywood-superstars-who-get-retro-look in their movie
  • Home
  • Photo Gallery
  • સલમાનથી લઇને શાહરૂખ સુધીના સુપરસ્ટાર્સે અપનાવ્યો છે રેટ્રો Look, જુઓ ફોટોઝ

સલમાનથી લઇને શાહરૂખ સુધીના સુપરસ્ટાર્સે અપનાવ્યો છે રેટ્રો Look, જુઓ ફોટોઝ

 | 7:06 pm IST

બોલીવુડમાં ફેશન ટ્રેંડ બદલાતો રહે છે. એવામાં સ્ટાર્સનો ફેવરીટ લુક છે રેટ્રો જેને તેઓ જાણે અજાણ્યે ફિલ્મોમાં અપનાવી લે છે. તાજેતરમાં ભારતમાં સલમાનના નવો લુક સામે આવ્યો છે જેમાં તે ટ્રોલ લુકમાં નજર આવે છે. અને તેણે અમિતાભના જમાનાનો શર્ટ પહેર્યો છે.

સ્ટાર્સ રેટ્રો લુકને તેમની ફિલ્મોમાં લેવા માટે તક શોધતા હોય છે. આ પહેલી વખત નથી કે જ્યારે કોઇ સુપર સ્ટારે તેમની ફિલ્મોમાં રેટ્રો લુક ટ્રાય કર્યો હોય. આ પહેલા શાહરૂખ, અક્ષય કુમાર અને રણબીર કપુર જેવા સ્ટાર્સ પણ રેટ્રો લુક અપનાવી ચુક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન