salman khan bollywood actor antim movie promotion ahmedabad gandhi ashram
  • Home
  • Photo Gallery
  • ગાંધી આશ્રમમાં સલમાન ખાને કાંત્યો રેંટિયો, Unseen Photos

ગાંધી આશ્રમમાં સલમાન ખાને કાંત્યો રેંટિયો, Unseen Photos

 | 10:07 am IST
  • Share


બોલિવૂડ એક્ટર સલમાન ખાન સોમવારે અમદાવાદનો મહેમાન બન્યો હતો. પોતાની ફિલ્મ અંતિમના પ્રમોશન માટે આવેલા સલમાન ખાતે વહેલી સવારે સાબરમતી આશ્રમ ખાતે પહોંચ્યો હતો. જ્યા તેને હૃદયકુંજમાં ચરખા પર કાંતણ કર્યું હતું. સલમાન ખાનને ગાંધીઆશ્રામ તરફ સૂતરની આંટી પહેરાવીને વેલકમ કરવામાં આવ્યું હતું. ગાંધીઆશ્રમ પર સલમાનની એક ઝલક જોવા માટે ફેન્સના ટોળાંઓ ભેગા થઈ ગયાં હતાં. ગાંધી આશ્રમથી સલમાન થલતેજમાં આવેલા એક મલ્ટિપ્લેક્સમાં પહોંચીને પોતાના અમદાવાદી ફેન્સ સાથે અંતિમ મૂવી જોઈ હતી. સલમાન સાથે અંતિમ મૂવીના પ્રોડયૂસર મહેશ માંજડેકરે પણ હાજરી આપી હતી.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો