salman khan ex girlfriend sangeeta bijlani snapped post salon session
  • Home
  • Photo Gallery
  • સલમાનની એક્સ ગર્લફ્રેન્ડ 53 વર્ષે પણ છે આટલી હોટ, PHOTOS જોઈ કહેશો ‘શું વાત છે’

સલમાનની એક્સ ગર્લફ્રેન્ડ 53 વર્ષે પણ છે આટલી હોટ, PHOTOS જોઈ કહેશો ‘શું વાત છે’

 | 1:52 pm IST

બોલિવૂડ હિરોઈન અને મોડલ સંગીતા બિજલાની આ દિવસોમાં ફિલ્મોથી દુર છે. પરંતુ એક વખત એવો હતો કે જ્યારે તે રિલેશનને લઈને ખુબ ચર્ચામાં રહેલી હતી. ઉલ્લેખનીય છે કે સંગીતા એક ફેમસ ફેશન ડિઝાઈનર છે. 53 વર્ષની ઉમરે સંગીતાનો આ ગ્લેમરસ લૂક ભલભલી હિરોઈનો માટે પ્રેરણારૂપ બની રહે છે. કેમેરાને જોતા જ તેનો પોઝ નીકળી જાય છે. ઉલ્લેખનીય છે કે સંગીતાનુ નામ સલમાન ખાન સાથે જોડાય ચૂક્યું છે.

1986માં બંન્ને એકબીજા સાથે રિલેશનમાં આવ્યાં હતા અને 10 વર્ષ સુધી બંન્નેએ એકબીજાને ડેટ પણ કર્યા છે. જો કે વાત તો એવી હતી કે સંગીતા અને સલમાનના લગ્નની તારીખ પણ આવી ગઈ હતી. કાર્ડ પણ છપાઈ ચૂક્યું હતું. એક ચેટ શોમાં સલમાને સ્વીકાર્યું પણ હતું કે સંગીતા સાથે એના લગ્નના કાર્ડ પણ છપાઈ ગયા હતા. તો જુઓ સંગીતાનાં કેટલાક હોટ ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન