salman khan film dabangg 3 hud hud song memes viral
  • Home
  • Photo Gallery
  • PHOTOS: હુડ હુડ ગીતને લઈ સલમાનની જબરી ઠેકડી ઉડી, સીધો ડાયનોસોર સાથે સરખાવી દીધો

PHOTOS: હુડ હુડ ગીતને લઈ સલમાનની જબરી ઠેકડી ઉડી, સીધો ડાયનોસોર સાથે સરખાવી દીધો

 | 3:48 pm IST

એક તરફ જ્યારથી દબંગ 3ની જાહેરાત થઈ છે ત્યારથી સલમાન ફેન્સ તેની રાહ જોઈ રહ્યા છે. આ ગુરુવારે ફિલ્મનું એક ગીત હુડ હુડ દબંગ રીલિઝ કરવામાં આવ્યું છે અને વ્યૂઝ પણ સારા મળી રહ્યા છે.

ગીતને જેટલું પસંદ કરવામાં આવી રહ્યું છે તો બીજી તરફ ગીત સલમાન પર એટલા જ ખરાબ અને મજાકિયા પોસ્ટર બનાવવામાં આવી રહ્યા છે. ગીતમાં સલમાન એક સીનમાં મોઢામાંથી આગ બહાર કાઢી રહ્યા છે અને એ સીનની સૌથી વધારે ઠેકડી ઉડાડવામાં આવી રહી છે. લોકો સલમાનની સરખામણી ડાયનાસોર સાથે કરી રહ્યા છે.

એક યુઝરે ફોટો શેર કરીને લખ્યું કે, જ્યારે ખુબ વધારે મસાલેદાર ખાવાનું ખાઈ લઈએ તો આવું થાય. તો અન્ય એકે લખ્યું કે, કોણ કહે છે કે ડાયનોસોર હવે નથી. ભારતમાં હવે છે…. એ રીતે લોકોએ અલગ અલગ મજાક કરી છે અને મીમ્સ વાયરલ કર્યા છે. તો જુઓ અહીં ફોટો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન